Safari Issue # 339
120.00 Add to basket

Safari Issue # 339

120.00

  • અનેક દેશો જેના પર મોહી પડ્યા છે : LCA જ્યારે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટની સીમિત વ્યાખ્યા વટાવીને મલ્ટિ-રોલ ફાઇટર જેટ બન્યું
  • સમ્રાટ સમુદ્રગુપ્ત : ભારતને જેણે સર્વપ્રથમ વખત અખંડ ભારત બનાવ્યું
  • ઉત્ક્રાંતિવાદના પ્રણેતા તરીકે ચાર્લ્સ ડાર્વિનનું unnatural selection
  • ગગનને ગોખે ઊર્જાની આચમની નહિ, ગાગર ભરી લેતી ‘ફ્લાય-બાય-વાયર’ પવનચક્કીઓ
  • પૂનમ-અમાસની તિથિ જોડે તાલ મિલાવવા કુદરતી પંચાંગ ધરાવતા સજીવો
  • ઇતિહાસના ગવાહ અને ગ્રંથ તરીકે પણ ૪,૮૫૫ મી દિવાળી જોતું મેથુસેલાહ વૃક્ષ
  • પૃથ્વી તરફ ધસી આવતો લઘુગ્રહ દેખાયા પછી સલામતીનાં પગલાં લેવા માનવજાત પાસે કેટલો સમય છે?
  • [ આપણા પંખીસમુદાયનાં અનેરા સભ્યો – ૫ ] માછીમાર કલકલિયો, જેના સચોટ નિશાનમાં કદી ‘મીન’મેખ થતી નથી
  • વાંસ ફળે ત્યારે દુકાળ પડે એ તો સમજ્યા, પણ આતંકવાદ કેમ સળવળે?

In stock

Guaranteed shipping in 2 business days.

  • Ships directly from Harshal Publications
  • Order tracking available when shipped via courier
100% Safe Checkout

Additional information

Weight 188 g
Dimensions 27.5 × 20 × 0.4 cm
Languages

Gujarati

Format

Print

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.