Grab the discounts and offers while the stocks last

Audio Safari

એપ્રિલ-2023માં શરુ થયા પછી ‘નગેન્દ્ર વિજય કોમ્યૂનિટી સાયન્સ સેન્ટર ચેરિટેબલ ટ્રસ્ટ’એ સૌથી પહેલું કામ જેઓ છાપેલા અક્ષર વાંચી શકતા નથી એ પ્રજ્ઞાચક્ષુ માટે ‘સફારી’ની શ્રાવ્ય (ઓડિયો) આવૃત્તિ તૈયાર કરવાનું અને તેને વિનામૂલ્યે વિતરીત કરવાનું કર્યુ. તમારી આસપાસ પણ કોઈ પ્રજ્ઞાચક્ષુ હોય તો તમે પણ એમના સુધી આ માહિતી પહોંચાડી શકો છો.

October – 2023

એક હતી ફાઉન્ટન પેન – શાહીને બદલે લોકશાહી ભરેલી પેન, આપણાં રેલવે એન્જિનોઃ રે નસીબ! નામ પુરતીય ઓળખ નહિ!, પંજાબ પરના બ્રિટિશ અત્યાચારોના દોરને અમાનુષી જનરલ ડાયર જ્યારે જલિયાઁવાલા બાગ સુધી દોરી ગયો અને ફેક્ટફાઇન્ડર

September – 2023

અમૂલ મિલ્ક પાઉડર : Taste Of India, જે Test Of India પણ હતો, ગેરિલા સેનાપતિ શિવાજીએ જ્યારે સુરત લૂંટ્યું (અને સુરત જ્યારે સાચે જ લૂંટવા જેવું પણ હતું) અને ફેક્ટફાઇન્ડર

August – 2023

ઓગષ્ટ 15, 1947ના આઝાદીદિનનું ભારત : એક નજર સાત દસકા અગાઉના ભુલાયેલા અતીતમાં, ઓપરેશન ખુકરી સિએરા લિઓનમાં બાન 233 ભારતીય જવાનોને છોડાવવાનું કમાન્ડો મિશન અને ફેક્ટફાઇન્ડર

July – 2023

તક્ષશિલા અને નાલંદા : બર્બરોને બુઝાવેલા જ્ઞાનપ્રકાશના બે દીપ કેવા હતા?, રુદ્રપ્રયાગના દીપડાને જ્યારે શિકારી જીમ કોરબેટની રાઇફલે અને કલમે ઇતિહાસનું પાત્ર બનાવી દીધો, ફેક્ટફાઇન્ડર અને જરાક હસી લઇએ

June – 2023

નગેન્દ્ર વિજયનો સંદેશ, અંગ્રેજોની મોનોપોલીનો દરિયો પાર કરી જનાર સાગરસમ્રાટ, કુદરતી ખડકો સાથે ભળેલા સોનાને છૂટું પાડીને તેને 100 ટચનું કેવી રીતે બનાવવામાં આવે છે?, અને ફેક્ટફાઇન્ડર

May – 2023

નગેન્દ્ર વિજયનો સંદેશ, વર્તમાનને ભવિષ્યની પેઢી માટે ભૂતકાળ તરીકે સીલબંધ જાળવી રાખતી સંદૂકઃ ટાઇમ કેપ્સૂલ, લોહપુરુષ સરદાર પટેલના ભારતે જ્યારે હૈદરાબાદના બગાવતી નિઝામ સામે સશસ્ત્ર સંગ્રામ ખેલાયો, ભારતે જગતને આપેલી સાયન્ટિફિક અને સાંસ્કૃતિક સોગાદો, પ્રાણીજગતના આયુર્વેદાચાર્યો અને તેમણે શોધેલી ઔષધિઓ, અને ફેક્ટફાઇન્ડર

Worldwide shipping

Assured delivery via courier

Discounts and offers

Grab them while stocks last

Promo coupons

Subscribe to our newsletter

100% secure checkout

Multiple payment options