Sale!
Safari Issue # 357 (Digital Edition)
₹100.00 Original price was: ₹100.00.₹60.00Current price is: ₹60.00.
-40%
- ઉત્તરોત્તર દરેક ઉનાળો કેમ વધુ ઉગ્ર બનવાનો છે? અને બનતો રોકી કેમ શકવાના નથી?
- પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની સેવા કરે કે ન કરે, પણ પ્રજા તેમની સેવા કરવામાં પાછું વળીને જોતી નથી
- બે મહાસાગરો વચ્ચે તરસી પનામા નહેર
- લાઇ ડિટેક્ટર મશીનનું Lie
- ટેક્નોલોજીના 7 ‘ફાલુદાઓ’
- એક પક્ષી નામે નટક્રેકર, જેની ગિગાબાઇટ મેમરીની ગડ વિજ્ઞાનીઓના મગજમાં બેસતી નથી
- તાંત્રિકવિદ્યાનો જાદુગર કહેવાતો પાખંડી સાધુ રાસ્પુતિન જ્યારે રશિયાના મહાન સામ્રાજ્યનો દુર્ભાગ્યવિધાતા બન્યો
- વિજ્ઞાનજગતના પાંચ સવાલો, જેમના જવાબો સીલબંધ જ રહેવાના છે
- ભારતનાં પોણોસો-સો વર્ષ પહેલાંનાં ઠંડા પીણાં, જેઓ આજે ભૂતકાળ છે.
- સૂર્યએ ૧૬૦ વર્ષ પહેલાં પૃથ્વીને કરાવેલા અગ્નિસ્નાન જેવું આજે કરાવે તો શું બને?
Out of stock
Reviews
There are no reviews yet.