Sale!
Safari Issue # 350 (Digital Edition)
₹120.00 Original price was: ₹120.00.₹72.00Current price is: ₹72.00.
-40%
- યુવાવર્ગમાં હાર્ટ એટેકના કેસ વધવાનાં (અને હજી વધ્યે જવાનાં) કારણો
- સિનેમાનો પડદા પાછળ રહી ગયેલો શોધક
- ગાઇડેડ મિસાઇલ, જેમાં ગાઇડ કબૂતર
- ડોક્ટરની દુખાડતી સિરિન્જનો ડંખ ખેંચી આપે તેવાં શાહુડીનાં દુઃખદાયક શૂળ
- સાગરના તળિયે સૂતેલી લક્ઝરી સ્ટીમર ‘આન્દ્રિયા દોરિયા’ નો ખજાનો જ્યારે એક પછી એક કરી 22 મરજીવાઓને મોતના જડબામાં ખેંચી લાવ્યો
- એવું તો નથી કે બાહ્યાવકાશી ET પૃથ્વીને સંદેશા મોકલે છે, પણ તે સંદેશા હોવાનું આપણે પામી શકતા નથી?
- બ્રહ્માંડમાં સઘળા પદાર્થો અવિરત ગતિશીલ કેમ છે? શા માટે સૌનો મંત્ર ‘સાધુ તો ચલતા ભલા’ છે?
- વિક્રમ સંવત સહિત કેલેન્ડરો તો ઘણાં બન્યાં, પણ એકેય સચોટ કેમ નહિ?
Out of stock
Reviews
There are no reviews yet.