Sale!
Safari Issue # 348 (Digital Edition)
₹100.00 Original price was: ₹100.00.₹60.00Current price is: ₹60.00.
-40%
- પૃથ્વી કોના પ્રતાપે જીવન વડે ધબકતી બની? અંતરિક્ષમાં ઘૂમી રહેલા સહયાત્રી ચંદ્રના પ્રતાપે!
- ઇસરોને આજે બિરદાવતા પશ્ચિમી દેશો ઇસરો સામે તેમણે બહારવટું ખેલ્યાનો ભૂતકાળ જરા યાદ કરી લે
- Ice Age દરમ્યાન Saber-toothed વાઘની આણ હતી
- અણુશક્તિ વડે હંકારતી કાર, જે ફોર્ડ કંપનીના દિવાસ્વપ્નમાં દોડી
- અંતરાશ જ્યારે જીવનનો અંત બને
- ઝેરી પક્ષી : વર્ષો સુધી પિટોહુઇ નામનું માત્ર એક, તો હવે તેના જેવાં અનેક છે.
- ઠંડા યુદ્ધના અરસામાં રશિયા પર અમેરિકાના જાસૂસી મિશને બે અણુસત્તાઓને જ્યારે આમનેસામને લાવી દીધી
- ટેલિપથી વિજ્ઞાન નથી, તો માત્ર વિચારો થકી વાર્તાલાપ થાય છે શી રીતે?
- આ વખતે સુપરક્વિઝમાં ભારત જ ભારત
Out of stock
Reviews
There are no reviews yet.