Sale!
Safari Issue # 347 (Digital Edition)
₹100.00 Original price was: ₹100.00.₹60.00Current price is: ₹60.00.
-40%
- 20% લોકો પાસે 80% સંપતિ કેમ? કેમ કે જગતનો બધો કારોબાર 80/20ના બે સમાંતર પાટે ચાલે છે.
- એક તરફ કેનેડા-અમેરિકાનું સ્વપ્ન જોનારાઓ અને બીજી તરફ બે સ્વપ્નદ્રષ્ટાઓ
- કેન્સરની અદાલતમાં આરોપી નામે એસ્પાર્ટેમ
- નાઝી સબમરિનના ટોરપિંડોનો ભોગ બનેલી સ્ટીમરના 800 નાવિકો-મુસાફરો જ્યારે ટોળાબંધ શાર્કનું ભોજન બન્યા
- [ આપણા પંખીસમુદાયનાં અનેરા સભ્યો – ૧૩ ] અમુક માછીમારોનો અણગમતો, તો અમુકનો ગમતો : કાજિયો
- ઓપનહેઈમરના અણુબોમ્બને ફટાકડાની હેસિયતનો કરી મૂકે તેવો એન્ટિ-મેટર બોમ્બ (જે બન્યો નથી.)
- સુપરક્વિઝ : વિવિધ પ્રકારના વિષયોને આવરી લેતી ક્વિઝ
- ચંદ્રયાન-3 જેવાં મૂન મિશનો મુશ્કેલ કેમ હોય છે?
Out of stock
Reviews
There are no reviews yet.