Sale!
Safari Issue # 339 (Digital Edition)
₹120.00 Original price was: ₹120.00.₹72.00Current price is: ₹72.00.
-40%
- અનેક દેશો જેના પર મોહી પડ્યા છે : LCA જ્યારે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટની સીમિત વ્યાખ્યા વટાવીને મલ્ટિ-રોલ ફાઇટર જેટ બન્યું
- સમ્રાટ સમુદ્રગુપ્ત : ભારતને જેણે સર્વપ્રથમ વખત અખંડ ભારત બનાવ્યું
- ઉત્ક્રાંતિવાદના પ્રણેતા તરીકે ચાર્લ્સ ડાર્વિનનું unnatural selection
- ગગનને ગોખે ઊર્જાની આચમની નહિ, ગાગર ભરી લેતી ‘ફ્લાય-બાય-વાયર’ પવનચક્કીઓ
- પૂનમ-અમાસની તિથિ જોડે તાલ મિલાવવા કુદરતી પંચાંગ ધરાવતા સજીવો
- ઇતિહાસના ગવાહ અને ગ્રંથ તરીકે પણ ૪,૮૫૫ મી દિવાળી જોતું મેથુસેલાહ વૃક્ષ
- પૃથ્વી તરફ ધસી આવતો લઘુગ્રહ દેખાયા પછી સલામતીનાં પગલાં લેવા માનવજાત પાસે કેટલો સમય છે?
- [ આપણા પંખીસમુદાયનાં અનેરા સભ્યો – ૫ ] માછીમાર કલકલિયો, જેના સચોટ નિશાનમાં કદી ‘મીન’મેખ થતી નથી
- વાંસ ફળે ત્યારે દુકાળ પડે એ તો સમજ્યા, પણ આતંકવાદ કેમ સળવળે?
Out of stock
Reviews
There are no reviews yet.