Safari Issue # 307

50.00

  • એક વખત એવું બન્યું…  ભારતનાં રજવાડાં વચ્ચેના કુસંપે જ્યારે મહમૂદ ગઝની માટે સોમનાથ જવાનો રસ્તો મોકળો કરી દીધો
  • પ્રાણીજગતમાં altruism/પરગજુતા : એક હાથ સે દેના ઔર દૂસરે હાથ સે ભી દેના
  • ગૌહત્યા કેમ બંધ થતી નથી? કેમ કે જીવતી ગાય કામધેનુ, તો નિર્જીવ બહુ કામની ધેનુ છે.
  • આજથી ૮૦ વર્ષ અગાઉ યોજાયેલો નોર્વેની ગુલામ પ્રજાનો હિટલર સામે ‘ગાંધીગીરી’ના માર્ગે અહિંસક સત્યાગ્રહ, પણ ‘શસ્ત્ર’ ચરખાને બદલે યુ-પિન
  • જાસૂસી ઉપગ્રહો : ઈસરો અને ઈઝરાયેલ વચ્ચે છાની, પણ મજાની મીલીભગત
  • સુપરબગ્સ પર એન્ટીબાયોટિક્સની અસર કેમ નહિ?

Category: Tag: