Safari Issue # 306

50.00

  • એક વખત એવું બન્યું… Operation Polo લોહપુરુષ સરદાર પટેલના ભારતે જયારે હૈદરાબાદના બગાવતી નિઝામ સામે સશસ્ત્ર સંગ્રામ ખેલ્યો
  • શનિના સામટા શોધી કઢાયેલા ૨૦ નવા ચંદ્રો આવ્યા ક્યાંથી? અને તેમનાં યોગ્ય નામો શોધવા ક્યાંથી?
  • આસાનીપૂર્વક જીતી શકાય તેવું બીજું વિશ્વયુદ્ધ એડોલ્ફ હિટલર આમ હાર્યો
  • આવતી કાલની કારકિર્દીઓ-3 Cloud Computing
  • સોનાનું કેમ? શું? કેવી રીતે?

Category: Tag: