આઇન્સ્ટાઇન અને સાપેક્ષવાદ

125.00

Digital Edition.
Available on HP MobiLib Only

નળની ચકલી ખોલો ત્યારે જે પ્રવાહીની ધાર નીકળે તેને H2O કહેવાય, પાણી કહેવાય અને ભુ પણ કહી શકીએ. આ ડીજિટલ પુસ્તકના વિષય સાપેક્ષવાદ વિશે પણ એવું જ છે. સાપેક્ષવાદને તેમાં ભૂ તરીકે વર્ણવ્યો છે; એટલે કે સમજૂતી અત્યંત સરળ ભાષામાં આપી છે. સોલિડ બરફ જેવા ભલભલા કઠણ મુદ્દાને પીગળી નાખ્યો છે.

Category: Tags: ,