Aasan Angreji

300.00 240.00

અંગ્રેજી ભાષાના પરંપરાગત પુસ્તક કરતાં ‘આસાન અંગ્રેજી’ નોખું કેમ છે ?
કેમ કે અંગ્રેજી ભાષાને તેમાં પાણીને ભૂ કહી સમજાવવામાં આવી છે.
કેમ કે તેમાં વ્યાકરણનું બિનજરૂરી અને ભદ્રંભદ્રી પિષ્ટપેષણ ટાળવામાં આવ્યું છે.
કેમ કે તેમાં માહિતી સાથે મનોરંજનનો અભુતપૂર્વ સમન્વય કરાયો છે.
કેમ કે તે ‘સફારી’નું સહયોગી પ્રકાશન છે, એટલે કાચું તો હોય જ નહિ.
કેમ કે અંગ્રેજી ભાષા શીખવતું આવું પુસ્તક અગાઉ કદી લખાયું નથી. ગુજરાતીમાં તો ઠીક, બીજી એકેય પ્રાંતીય
ભાષામાં પણ નહિ. પુસ્તકનું શીર્ષક એટલે જ તો ‘આસાન અંગ્રેજી’ રાખ્યું છે.

Category: Tags: , ,