Sale!
Safari Issue # 345 (Digital Edition)
₹100.00 Original price was: ₹100.00.₹60.00Current price is: ₹60.00.
-40%
- અંગ્રેજોની ‘દેખો ત્યાં ઠાર કરો’ની વૃત્તિએ ભારતની કેટલી પ્રાણીસૃષ્ટિનું નખ્ખોદ વાળ્યું?
- ઘણામાંથી હવે થોડા : કાઠી ઘોડા
- વિદ્યુતમથક વીજળીનું ઉત્પાદન / production કરે છે.
- શાર્કને ‘હાથવગો’ ખોરાક મળી જાય તો પણ તે પચાવે કેમ નહિ?
- [ આપણા પંખીસમુદાયનાં અનેરા સભ્યો – ૧૧ ] તદ્દન સમીપ અને નજર સામે, તો પણ નજરઅંદાજ રહેતું પક્ષી : દશરથિયું
- સામ્યવાદી પૂર્વ જર્મનીમાંથી છટકવા બે સાહસિકોએ જ્યારે કાલ્પનિક થ્રિલર ફિલ્મોને ઝાંખી પડતી વાસ્તવિક બલૂનયાત્રા ખેડી
- 0.5 ગ્રામનાં મોનાર્ક પતંગિયાનો 4,600 કિલોમીટર લાંબો મેરેથોન ઋતુપ્રવાસ
- સુપરક્વિઝ : એક જ વિષયના ધાગે પરોવાયેલી ઘણી ક્વિઝને બદલે અકેક વિષયનો મણકો
Out of stock
Reviews
There are no reviews yet.