Weight | 250 g |
---|---|
Dimensions | 27.6 × 20 × 0.5 cm |
Author | Nagendra Vijay |
Binding | Paperback, Magazine Format |
Pages | 88 |
Language | Gujarati |
Format | |
Languages | Gujarati |
World War 2
₹50.00
પ્રથમ તથા બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન પહેલા વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ખેલાયેલાં અપ્રતીમ સાહસોની સત્યકથાઓ. જમીન, દરિયાઇ તથા આકાશી મોરચે અનેક દિલધડક સાહસો ખેલાયાં. દરેક સાહસ તેની રીતે અજોડ હતું–આમ છતાં કેટલાંક સાહસો એવાં હતાં જેમણે વિશ્વયુદ્ધની બાજી સદંતર પલટી નાખી. ઈતિહાસને પણ હંમેશ માટે બદલી નાખ્યો. આ જાતનાં સનસનીખેજ સાહસો ‘વિશ્વવિગ્રહોની યાદગાર યુદ્ધકથાઓ’ના ત્રણ દળદાર અંકોમાં નગેન્દ્ર વિજયની રોચક કલમે રજૂ કરવામાં આવ્યાં છે.
Reviews
There are no reviews yet.