Hathi na Tola ma

120.00

આસામનું જંગલ છે. જંગલમાં હાથીનું એક ટોળું છે. કશા ભય વિના તે ખાઇ-પીને લહેર કરે છે.

હાથી જેવા બળવાન પ્રાણીને કોઇનો ડર પણ શા માટે હોય ? પરંતુ એક દિવસ કાળા માથાના માનવીની નજર તેના
પર મંડાય છે. આ માનવીનું નામ તિમિર છે અને જંગલી હાથીને પકડી લઇ ગુલામ બનાવવાનો તેનો ધંધો છે.

હાથીના આખા ટોળાને અને ખાસ તો દેવતાઇ મદનિયા ઐરાવતને પકડવા માટે તિમિર પોતાની જાળ બિછાવે છે,
પણ આસામની કોપાયમાન બનેલી કુદરતે કંઇક જુદું જ વિચાર્યું છે.

Out of stock

Guaranteed shipping in 2 business days.

  • Ships directly from Harshal Publications
  • Order tracking available when shipped via courier
100% Safe Checkout

Additional information

Weight 300 g
Dimensions 21.6 × 14 × 1 cm
Author

Vijaygupta Maurya

Binding

Paperback, Magazine Format

Published

2010

Edition

3rd Anniversary

Pages

120

Language

Gujarati

Format

Print

Languages

Gujarati

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.