Additional information
Weight | 1300 g |
---|
₹650.00 ₹455.00
આસાન અંગ્રેજી: શીર્ષકમાં રહેલા ‘આસાન’ શબ્દને યથાર્થ પુરવાર કરતું પુસ્તક, જેમાં પિષ્ટપેષણ અને પાંડિત્ય નથી. ગમ્મતના પેકિંગમાં જ્ઞાન આપી અંગ્રેજી ભાષાનાં તમામ પાસાં સરળ તથા રસાળ દ્દષ્ટાંતો વડે (તેમજ ઉદાહરણોમાં પાને પાને રમૂજ ઉમેરીને) સમજાવી દીધાં છે. અંગ્રેજી શીખવાનું જો અઘરું માનતા હો તો ‘આસાન અંગ્રેજી’ તે માન્યતાને દૂર કરી નાખે તેવું પુસ્તક છે.
યુદ્ધ’૭૧: ૧૯૭૧ના યાદગાર ભારત-પાક યુદ્ધ વિશે ઘણું લખાયું ચર્ચાયું છે, પરંતુ ભારતે તેમાં અપનાવેલી યુક્તિભરી રણનીતિ બહુ પ્રકાશમાં આવી નથી. લશ્કરી વ્યૂહરચનાઓના દ્રષ્ટિકોણે તે યુદ્ધને રસાળ શૈલીમાં વર્ણવતું ‘યુદ્ધ’૭૧’ એ રીતે અનોખું છે.
કોઇ અન્ય પ્રાંતીય ભાષામાં ન લખાયાં હોય તેવાં બે પુસ્તકો નગેન્દ્ર વિજયની કલમે.
Weight | 1300 g |
---|
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.